વનબંધુ કલ્યાણ યોજના 2022
ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ ના લોકો માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવેલી છે.
આ યોજના આદિ વિકાસ વિભાગ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા
અમારા સાથે whatsapp ગ્રુપ
પર
જોડાઓ.
Arrow
Arrow
Wavy Line
Wavy Line
Dotted Diamond
આ યોજના હેઠળ ખેડૂતોને મકાઈ શાકભાજીના બિયારણ તેમજ મફત ખાતર આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ આદિજાતિના લાભાર્થીઓ મેળવી શકે છે.
આ યોજનાની અરજી ઓનલાઇન કરવાની રહેશે.
અરજી કરવાની પ્રક્રિયા આ https://dsag.gujarat.gov.in/ પોર્ટલ દ્વારા થશે.
આ યોજના હેઠલો 50 કિલોગ્રામ ડીએપી ની થેલી તેમજ 50 કિલોગ્રામ પ્રોમ ખાતર મળવાપાત્ર થશે.
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા
અમારા સાથે whatsapp ગ્રુપ
પર
જોડાઓ.
Arrow
Arrow
Wavy Line
Wavy Line
Dotted Diamond
આ યોજનાનો લાભ લેવા માટે બીપીએલ દાખલા નો સ્કોર 0 થી 20 વચ્ચેનો હોવો જોઈએ.
આ યોજના નો લાભ મળ્યા બાદ 250 રૂપિયા જમા કરવાના રહેશે.