લીલા મરચા સુધારેલા 1
રાઈ ¼ ચમચી
જીરું ½ ચમચી
હિંગ ¼ ચમચી
હળદર ¼ ચમચી
લાલ મરચાનો પાઉડર ½ ચમચી
ધાણા જીરું પાઉડર ½ ચમચી
મીઠું સ્વાદ મુજબ
વઘારેલી રોટલી બનાવવાની રીત | vaghareli rotli recipe in gujarati
વઘારેલી રોટલી બનાવવા માટે સૌપ્રથમ તમારે રોટલીના મીડીઅમ સાઈઝમાં કટ કરી લેવાના રહેશે.
ત્યારબાદ ગેસ પર તેલ મૂકી તેમાં હળદર લાલ મરચું પાવડર ધાણાજીરું વગેરે નાખી મિક્સ કરો અને રોટલી ના કટકા કરેલા હોય તેમાં સ્વાદ મુજબ મીઠું નાંખી બરાબર મિક્સ કરો.
ત્યારબાદ ત્રણ મિનિટ સુધી તમને જે કોઈને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો અને ત્યારબાદ મસાલા નાખો.
રોટલી પર બરાબર મસાલા મિક્સ થઇ ગયા બાદ તેમને ગેસ બંધ કરીને અથવા દૂધ સાથે તમે શરૂ કરી શકો છો.
આમ તમે એટલા જ ફોલો કરીને ઘરે બચેલી રોટલી ને બગાડ થતો અટકાવી ને વઘારેલી રોટલી બનાવી શકો છો.