ઉમંગ એપ્લિકેશન દ્વારા તમે ઘરે બેઠા PF Balance ચેક કરી શકો છો.

ઉમંગ એક એપ્લિકેશન છે જેના થકી તમે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના સેવાઓ મેળવી શકો છો.

આ એપ્લિકેશન ઇ ગવર્નન્સ ને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવેલી છે.

ઉમંગ એપ ડાઉનલોડ કરવા માટે google play store અથવા ios સ્ટોર પર Umang Application Download સર્ચ કરો.
ઉમંગ એપ ડાઉનલોડ કરવા માટે google play store અથવા ios સ્ટોર પર Umang
Application
Download સર્ચ કરો.
એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ મોબાઇલ નંબર અને એમ પી આઈ એમ પી દ્વારા લોગીન કરો.

આ એપ્લિકેશન થકી તમે બીજી લોકર અને મુખ્ય અકીકરણ સેવાઓ પણ પ્રાપ્ત કરી શકો છો.

ઉમંગ એપ્લિકેશન થકી તમે આયુષ્માન ભારત કાર્ડ પણ મેળવી શકો છો.

આ એપ્લિકેશનમાં સરકાર દ્વારા ઘણી બધી સેવાઓ આપવામાં આવે છે.

ઇપીએફ મોડયુલ એક્સેસ કરવા માટે તમારા રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર તથા યુએએન દાખલ કરવાની જરૂરિયાત રહે છે.