યોજનાનું નામ: સુકન્યા સમૃદ્ધિ યોજના 

ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવેલી છે.

આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે ભારતની દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા તેમજ સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવેલી છે.

આજે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી (SSY Scheme in gujarati) વિશે ની વાત કરીશું 

આ યોજના હેઠળ રોકાણ પર 7.6% ના વ્યાજ દર મળવા પાટ થશે 

આ યોજના હેઠળ રોકાણ પર 7.6% ના વ્યાજ દર મળવા પાટ થશે 

આ યોજના માટે 0 થી 10 વર્ષની ઉંમર નો દીકરીઓ આ યોજનાઓ લાભ લઈ શકે છે.