આજે પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાનો જન્મદિવસ છે.
જો સિદ્ધુ મૂઝવાલા તેઓ જીવતા હોત તો મુસેવાલા આજે 29 વર્ષના થયા હોત
સિદ્ધુ મૂઝવાલા ની 29 મેના રોજ તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્વમાં તેના ચાહકો આજે સિદ્ધુ મુસેવાલાન
ે તેના જન્મદિવસે યાદ કરી રહ્યા છે.
સિદ્ધુ મૂઝવાલા ના ચાહકોએ ભાવુક પોસ્ટ કરીને મૂઝવાલાને શ્રદ્ધાંજલિ આપી છે સિદ્ધુ મૂઝવાલાના
સિદ્ધુ મૂઝવાલા ના હુમલાખોર એ
હુમલાખોરો બે કારમાં આવ્યા હતા
ત્યારે તે જવાહરકે ગામ થઈને ખારા-બરનાલા ગામ જઈ રહ્યા હતા.
સિદ્ધુ મુસેવાલાનું સાચું નામ શુભદીપ સિંહ સિદ્ધુ હતું
સિંગર ગિપ્પી ગ્રેવાલે પણ સિદ્ધુ મુસેવાલાને તેન
ા જન્મદિવસ પર યાદ કર્યા હતા.
સિદ્ધુ મુસેવાલાનો જન્મ 11 જૂન 1993ના રોજ માણસાના મુસા ગામમાં ભોલા સિંહ અને ચરણ કૌરને ત્યાં થયો હતો.
સિદ્ધુ મૂઝવાલા