Sankat Mochan Sahay Yojana 2022

 સંકટ મોચન સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે.

સંકટ મોચન સહાય યોજના એ બીજા રાષ્ટ્રિયકુટુંબ સહાય યોજનાના નામે ઓળખવામાં આવે છે.

સંકટ મોચન સહાય યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા ૨૦ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.

 આ યોજના માટે અરજી કરનાર વ્યક્તિ એ ઓફલાઇન અને ઓનલાઇન અરજી કરી શકે છે.

 સંકટ મોચન સહાય યોજના માટે અરજી કરવાની સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે.

 સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જવા માટે ગૂગલ પર “E Samaj Kalyan”  સર્ચ કરો.

ત્યારબાદ તમે સમાજ કલ્યાણ ની ઓફીસીયલ વેબ સાઈટ પર પહોંચો ત્યાં તમે સંકટ મોચન સહાય યોજના નું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.

સંકટ મોચન સહાય યોજના માં ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો ની માહિતી જાણવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

 સંકટ મોચન સહાય યોજનામાં અરજી કરનાર વ્યક્તિને પાત્રતા શું હોવી જોઈએ તે જાણવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.