Reliance Jio ના નવા ચેરમેન તરીકે આકાશ અંબાણી નિયુક્ત

મુકેશ અંબાણીએ ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું

27 જૂને રિલાયન્સ જિયોના બોર્ડની બેઠક મળી હતી, જેમાં બોર્ડે કંપનીના નવા ચેરમેન તરીકે આકાશ અંબાણીની નિમણૂકને મંજૂરી આપી હતી.

27 જૂનથી ડિરેક્ટર પદ પરથી મુકેશ અંબાણીના રાજીનામાને મંજૂર કરવામાં આવ્યું હતું.

બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ થયેલા આકાશ અંબાણી પહેલા તેમના પિતા મુકેશ અંબાણી રિલાયન્સ જિયોના ચેરમેન તરીકે કામ સંભાળતા હતા.

રિલાયન્સ જિયો હાલમાં દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે.

રિલાયન્સ જિયો 20221-22ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 4,171 કરોડનો ચોખ્ખો નફો જાહેર કર્યો છે.