રાણી લક્ષ્મીબાઈ વિશે ની અદભૂત વાતો
રાણી લક્ષ્મીબાઈ નું સાચું મણિકર્ણિકા તાંબે નામ છે.

રાણી લક્ષ્મીબાઈ નો જન્મ વારાણસીમાં એક મરાઠી બ્રાહ્મણને ત્યાં થયો હતો.

રાણી લક્ષ્મીબાઈ નું મૃત્યુ 18 જૂન 1858 ના દિવસે થયું હતું.

રાણી લક્ષ્મીબાઈ ચારે ચાર વર્ષની હતી ત્યારે તેમની માતાનું નિધન થઈ ગયું હતું.

રાણી લક્ષ્મીબાઈને ઘોડે સવારીનો શોખ હતો. તેથી તેમની પાસે સારંગી, પવન અને બાદલ નામના ત્રણ ઘોડા હતા.

ઈ.સ.1842 માં 14 વર્ષની ઉંમરે રાણી લક્ષ્મીબાઈએ ચાલીસ વર્ષના રાજા મહારાજા ગંગાધર રાવ નવલકર સાથે લગ્ન કર્યા હતા.

તેમને લગ્ન પછી લક્ષ્મીબાઈ નું બિરુદ આપવામાં આવ્યું હતું.

રાણી લક્ષ્મીબાઈ ના પિતાનું મોરોપંત તાંબે નામ અને માતાનું ભાગીરથી સપારે નામ હતું.

એવું કહેવામાં આવે છે કે રાણી લક્ષ્મીબાઈના લગ્ન થયા હતા તે મંદિરઉત્તર પ્રદેશના ઝાંસીમાં થયા હતા

તેમણે 1851માં દામોદર રાવ નામના બાળકને જન્મ આપ્યો હતો.