રાકેશ ઝુનઝુનવાલા

રાકેશ ઝુનઝુનવાલાએ બિગ બુલ તેમજ ધ કિંગ ઓફ દલાલ Streetના નામે ઓળખાતા હતા.

તે ઇન્ડિયાના બિઝનેસ મેન તેમજ સ્ટ્રોક ટેલર ઇન્વેસ્ટર હતા.

તેમનો જન્મ પાંચ જુલાઈ 1960 ના રોજ હૈદરાબાદના તેલંગાણામાં થયો હતો.

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

Arrow
Arrow

તેમને ચેટર એકાઉન્ટરનું ભણતર પૂર્ણ કર્યું હતું.

આજે તેમની નેટવર્ક 5.5 બિલિયન છે.

તે 36 માં સૌથી પૈસા દર માણસ હતા.

તેમણે તેમનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું અભ્યાસ એ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયામાં પૂર્ણ કર્યું હતું.

1985 માં તેઓ એ 5000 રૂપિયાના મૂડીથી શેર માર્કેટ શરૂ કર્યું હતું.

આજે તે વધીને 1100 કરોડ સુધીનું રોકાણ થઈ ગયું હતું.

રાકેશ ઝંઝુનવાલા ને પ્રથમ મોટર નફો 1986 માં પાંચ લાખ રૂપિયા નો થયો હતો.

1986 થી લઈને 1989 વચ્ચે તેમણે લગભગ 20 થી 25 લાખ રૂપિયા નો નફો કર્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

Arrow
Arrow

તેમણે 2021 માં સૌથી મોટું રોકાણ titan કંપનીમાં કર્યું હતું જેમનું મૂલ્ય 7,294 કરોડ રૂપિયા હતું.