પરીક્ષા વગર ઇન્ટરવ્યુ આધારીત ભરતી PNB Recruitment 2022

પંજાબ નેશનલ બેંક દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે.

પંજાબ નેશનલ બેંક દ્વારા કુલ 103 જેટલી ખાલી જગ્યા બહાર પાડવામાં આવી છે.

આ અરજીમાં એપ્લિકેશનનું મોડ ઓફલાઈન છે.

આ ભરતીમાં અરજી કરવાની તારીખે 05 ઓગસ્ટ 2022 થી શરૂ થાય છે.

આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખે 30 ઓગસ્ટ 2022 છે.

આ ભરતીમાં ફાયર સેફટી ના ઓફિસરની 23 ભરતી બહાર પડી છે.

 સિક્યુરિટી મેનેજર માટે 80 ભરતી બહાર પાડવામાં આવી છે.

 ઉમેદવારની ઉંમરે 21 વર્ષ થી લઈને 35 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.

 ઉમેદવારની ઉંમરે 21 વર્ષ થી લઈને 35 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.

Punjab National Bank વિશે સંપૂર્ણ માહિતી જાણવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.