શું છે પ્રધાનમંત્રી કુસુમ સહાય યોજના

ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કુસુમ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.

આ યોજના હેઠળ ખેડૂતોને સિંચાઈ માટે સોલાર પંપની ખરીદી પર સહાય આપવામાં આવે છે.

શું છે પ્રધાનમંત્રી કુસુમ સહાય યોજના

PM Kusum Yojana 2022 એ કૃષિ અને ઉર્જા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે.

શું છે પ્રધાનમંત્રી કુસુમ સહાય યોજના

પીએમ કુસુમ સહાય યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન છે.

શું છે પ્રધાનમંત્રી કુસુમ સહાય યોજના

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

શું છે પ્રધાનમંત્રી કુસુમ સહાય યોજના

આ યોજના હેઠળ સોલાર પંપની ખરીદી પર 60% જેટલી સહાય મળવાપાત્ર થશે.

શું છે પ્રધાનમંત્રી કુસુમ સહાય યોજના

આ યોજનામાં 75 હોર્સ પાવર સુધીની પંપની ખરીદી કરી શકાય છે.

શું છે પ્રધાનમંત્રી કુસુમ સહાય યોજના

આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો હલ કરવાનો છે.

શું છે પ્રધાનમંત્રી કુસુમ સહાય યોજના

સરકાર દ્વારા સોલાર પેનલ લગાડવા માટે 60% સબસીડી આપવામાં આવે છે.

શું છે પ્રધાનમંત્રી કુસુમ સહાય યોજના

સરકાર દ્વારા આપવામાં આવતી પીએમ કુસુમ સહાય યોજના હેઠળ સબસીડીએ અરજી કરનારના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

શું છે પ્રધાનમંત્રી કુસુમ સહાય યોજના

ગુજરત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી યોજના વિશે જાણવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો 

શું છે પ્રધાનમંત્રી કુસુમ સહાય યોજના