PM Yasasvi Scholarship 2022

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવેલી છે.

PM Yasasvi Scholarship 2022

આ શિષ્યવૃત્તિ NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા સંભાળવામાં આવે છે.

PM Yasasvi Scholarship 2022

આ સ્કોલરશીપ યોજના માં અરજી કરવાની પ્રક્રિયા 27 જુલાઈથી શરૂ થઈ ગઈ છે.

PM Yasasvi Scholarship 2022

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

Arrow
Arrow

PM Yasasvi Scholarship 2022

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના એ નો લાભ 26 ઓગસ્ટ 2022 ના રોજ અરજી કરવાની છેલ્લી તારીખ છે.

PM Yasasvi Scholarship 2022

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ https://yet.nta.ac.in આ છે.

PM Yasasvi Scholarship 2022

આજ સ્કોલરશીપ બેઠક ધોરણ નવમાં ભણતા વિદ્યાર્થી મિત્રોને 75 હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે.

PM Yasasvi Scholarship 2022

ધોરણ 11 માં ભણતા વિદ્યાર્થી મિત્રોને ₹1,25,000 ની સહાય મળવાપાત્ર થશે.

PM Yasasvi Scholarship 2022

ધોરણ 11 માં ભણતા વિદ્યાર્થી મિત્રોને ₹1,25,000 ની સહાય મળવાપાત્ર થશે.

PM Yasasvi Scholarship 2022

વિદ્યાર્થીઓને આપવામાં આવતી સરકાર દ્વારા સહાય એ તેમના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

PM Yasasvi Scholarship 2022

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

Arrow
Arrow

PM Yasasvi Scholarship 2022

આ માહિતી ધોરણ નવ અને 11 ના વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવા વિનંતી.