ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સન્માન નિધિ  યોજના શરૂ કરવામાં આવેલી છે.  

સરકાર દ્વારા ચાર મહિને બે હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે.

આ યોજના હેઠળ થતી છેતરપિંડીને રોકવા માટે કેવાયસી પદ્ધતિ લાવવામાં આવી છે. 

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

Arrow
Arrow

જે પણ ખેડૂતો હજુ સુધી કેવાયસી કરી નથી તેમના માટે સરકાર દ્વારા સમય મર્યાદા વધારવામાં આવી. 

 15 ઓગસ્ટ પહેલા કેવાયસી કરવી ફરજીયાત છે. 

હજુ સુધી અમુક ખેડૂતો દ્વારા કેવાયસી પૂર્ણ થયેલ નથી તેમના માટે સરકાર દ્વારા સમય મર્યાદા વધારાઈ. 

કેવાયસી ઘરે બેઠા પૂર્ણ થઇ શકે છે.

 કેવાયસી ઘરે બેઠા  કેવાયસી પૂર્ણ કરવાની માહિતી જાણવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.