પીએમ કિસાન સન્માન નિધિ યોજના
હેઠળ ખેડૂતોને 15 લાખ રૂપિયા તેમજ 13માં હપ્તાની જાહેરત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને
₹15 લાખ રૂપિયા આપવાની
જાહેરાત કરી.
આ નાણાકીય સહાયક ખેડૂતોના આવક વધારવા તેમજ
લોનની ચુકવણી કરવા અને સાથે વ્યવસાય વધારવામાં
મદદ કરવામાં આવશે.
આ યોજનામાં 15 લાખ રૂપિયા ની
પ્રતિ ખેડૂત તો નહીં પરંતુ
ખેડૂતોના સંગઠન અથવા કંપનીઓને આપવામાં આવશે..
ખરેખર ખેડૂતોને ઓછામાં ઓછા
11 ખેડૂતો સાથે
સંગઠન અથવા કંપની બનાવી જરૂરી છે.
સરકાર દ્વારા એક સંસ્થા ને
15 લાખ રૂપિયા
આપશે અને તેઓ બિઝનેસ પોતાનો વધારી શકે છે.
સરકાર દ્વારા આ સંગઠનનું નામ
ખેડૂત ઉત્પાદન સંગઠન
રાખવામાં આવેલું છે.
આ કારણે ખેડૂતો તેમને ખેતીના સાધનો તેમ જ
ખાતર અને બિયારણ સરળતાથી ખરીદી શકે છે
અને ખેતીમાં સારો એવો ઉત્પાદન મેળવી શકે છે.
ઉત્પાદન
વધવાથી ખેડૂતો ખેતીમાં લાભ
મેળવી શકે છે અને તેમની આવકમાં બમણો વધારો કરી શકે છે.
સરકાર દ્વારા
પીએમ કિસાન એફપીઓ યોજના
શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ ખેડૂતો અરજી કરી શકે છે.
અરજી કરવાની વિગતો જાણવા માટે આ
લિંક પર ક્લિક કરો.
Learn more
સરકારી યોજના વિશેની નવીનતમ અપડેટ્સ મેળવવા માટે અમારા સાથે
ટેલિગ્રામ પર જોડાવ.
Learn more