સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 4000 રૂપિયા પ્રતિ મહિના આપવામાં આવશે.
સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે જેમાં પીએમ કિસાન યોજના ખાતામાં 4000 રૂપિયા ઉમેરવામાં આવશે.
એવા ખેડૂતો કોણ છે કે જેમના ખાતામાં 4000 રૂપિયા જમા થશે જાણવા માટે આગળ વાંચો.
આવા ખેડૂતો કે જેમને 12 ની તારીખે આ યોજનાની નોંધણી કરાવી છે અને બારમા હપ્તાના નાના મળ્યા નથી.
જેથી સરકાર દ્વારા તેમના ખાતામાં બારમાં અને 13 માં હપ્તાના નાણા એક સાથે જમા કરવામાં આવશે પરંતુ એના માટે કરવું પડશે જરૂરી કાર્ય.
લાભાર્થી ખેડૂતો પાસે તેનો આધાર કાર્ડ અને ઇ કેવાયસી કરેલું હોવું જરૂરી છે જે નિષ્ફળ થવા પર તેમના ખાતામાં પૈસા આવતા નથી.
કેવાયસી કરવા માટે ખેડૂતોને તમને નજીકના આધારે કેન્દ્ર પર જવાનું રહેશે.
આ સિવાય આ યોજનામાં ખેડૂતોના રજીસ્ટ્રેશન કરાવ્યા પછી તેમનું નામ યાદીમાં ન હોય તો પણ તેમના ખાતામાં પૈસા આવશે નહીં.
આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે.
આ વિશે વિગતવાર માહિતી જાણવા માટે આ લિંક પર ક્લિક કરો.
તમે અમારા ટેલિગ્રામ ચેનલ પર જોઈન થઈને નવીનતમ અપડેટ મેળવી શકો છો.
Arrow