Paytm એકાઉન્ટ બની ગયા પછી, તમારા નજીકના સાયબર કાફે પર જાઓ અને Paytm માં તમારી KYC પ્રક્રિયા પૂર્ણ કરો.

Paytm Personal Loan(પર્સનલ લોન લેવા માટે)
Paytmમાં કેવાયસી કર્યા બાદ તમને ડેશબોર્ડ પર પર્સનલ લોનનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરો .

ત્યાર પછી તમારી પાસે પાનકાર્ડ, નંબર જન્મતારીખ, ઇમેલ આઇડી, અને લોન લેવાનું કારણ પૂછવામાંઆવશે તે ફોર્મ ભરો. આ પછી તમને કેટલીક વધારાની વિગતો ભરવાનું કહેવામાં આવશે…

આ પછી જો તમે લોન લેવા માટે લાયક બનશો, તો તમારી અરજી સ્વીકારવામાં આવશે અને જો તમે પાત્ર નથી તો તમારી અરજી નકારી કાઢવામાં આવશે.

જો તમારી અરજી સ્વીકારવામાં આવે છે તો થોડા સમય પછી તમને Paytm તરફથી કોલ આવશે જેમાં તમને જણાવવામાં આવશે કે તમારી લોન મંજૂર થઈ ગઈ છે.

Paytm પર લોન મંજૂર થઇ ગયા બાદ તમારા paytm અકાઉન્ટ પર ૨૪ કલાકની અંદર જમા કરવામાં આવશે.

આમ, તમે paytm પરથી ઘરે બેઠા પર્સનલ લોન (Paytm Personal Loan) લઈ શકો છો..