પશુ ખાણદાણ સહાય યોજના (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી) | PashuKhandan Sahay Yojana 2022

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે જે ખેડૂતો પશુપાલન કરે છે, તે માટે પશુ ખાણદાણ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.

આ યોજના અંતર્ગત ખેડૂતોને ૨૫૦ કિલો ખાણદાણ સહાય મળવાપાત્ર થશે.

આ યોજનાનો લાભ માત્ર ગુજરાતના પશુપાલકો જ લઈ શકે છે. 

આ યોજના હેઠળ ખાનદાનની ખરીદીના 50% રકમ મળવા પાત્ર થશે. 

 ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવતી નવી નવી સરકારી યોજના વિશે જાણકારી મેળવવા માટે અમારા સાથે વોટ્સએપ ગ્રૂપ પર જાવ. 

પશુ ખાણદાણ સહાય યોજના એ Agriculture cooperation department, Gujarat Government વિભાગ હેઠળ ચલાવામાં આવે છે. 

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

જે પણ ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગે છે, અને અરજી કરવાની પ્રક્રિયા  જાણવા માટે અહીં ક્લિક કરો. 

પશુ ખાણદાણ સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.