ભારતને લાગ્યો મોટો ઝટકો નીરજ ચોપરા એ કોમનવેલ્થ ગેમ માંથી બહાર.  

કોમનવેલ્થ ગેમ્સ 2022 શરૂ થતાં પહેલા ભારતને લાગ્યો મોટો ઝટકો..

કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાની બહાર કરવામાં આવ્યો છે.

નીરજ ચોપરા દ્વારા હમણાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

www.pmviroja.co.in

Arrow
Arrow

૨૮ જુલાઇથી કોમનવેલ્થ ગેમ્સ શરુ થઇ રહી છે. 

 કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાને દૂર કરવામાં આવ્યો છે. 

નીરજ ચોપરાને ઈજાના કારણે એ કોમનવેલ્થ ગેમ રમી શકશે નહીં. 

ભારતનો ગોલ્ડ મેડલ પાક્કો કારણકે નિરજ ચોપડા એ જેવલીન થ્રો માં છે. 

કોમનવેલ્થ ગેમ્સ એ બર્મિગઘરમાં રમી રહી છે.