ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવ  ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.

આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસ્તી મહિલાઓ ગર્ભવતી અને સ્તનપાન કરતી હોય તે મહિલાઓની આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા  દર મહિને આ યોજનાના લાભાર્થીઓને 02 કીલો ચણા, 01 કિલો તુવેર દાળ અને 01 લીટર સીંગતેલ આપવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં આ યોજનાએ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે.

 આ યોજનાએ ગુજરાત રાજ્યના  વડોદરા જિલ્લામાં ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હસ્તે શરૂ કરવામાં આવેલી છે.

આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા ટોટલ 811 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે જે વધીને ભવિષ્યમાં 4,000/- કરોડ સુધીની થશે.

જે મહિલા યોજના નો લાભ લેવા ઇચ્છતી હોય તો તે યોજના ગુજરાત રાજ્યમાં વસવાટ કરતી હોવી જોઇએ.

આ યોજના ની અરજી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા https://1000d.gujarat.gov.in  આ સાઇટ પર કરવામાં આવે છે.

આ યોજના હેઠળ મહિલાઓને 1,000 દિવસ સુધી ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.