થોડા સમય પહેલા સરકાર દ્વારા માનવ ગરમી યોજના ના ફોર્મ ઓનલાઈન ભરવામાં આવ્યા હતા.
જેમાં પસંદ થયેલા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવેલી છે.
તો ચાલો આપણે જાણીએ કે તમારું નામ તે યાદીમાં આવ્યું છે કે નહીં તે કઈ રીતે ચકાસી શકાય?
માનવ ગરિમા યોજના ની અરજી એ એવી સમાજ કલ્યાણ પોર્ટલ થઈ રહી છે.
સરકાર દ્વારા આ યોજનામાં કમ્પ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવે છે જેના હેઠળ લાભાર્થીઓને ઓનલાઈન અરજી કરી હોય તેમના નામ પસંદ થઈ શકે.
માનવ ગરિમા યોજના હેઠળ ધંધા માટેની સાધન ની ખરીદીમાં સહાય મળવાપાત્ર થશે.
માનવ ગરીમા યોજનામાં ટોટલ 28 પ્રકારના વ્યવસાયો માટે ટુલ કીટ જાહેર કરવામાં આવેલી છે.
યાદીની માહિતી જાણવા માટે એ સમાજ કલ્યાણ ની ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
જ્યાં તમારે ન્યુઝ અને નોટિફિકેશન ઇન્ફોર્મેશન બટન પર ક્લિક કરો ત્યાં તમને જુદા જુદા જાહેરાત અને નોટિફિકેશન દેખાશે.
ત્યાં તમારી અટેચમેન્ટ બટન પર ક્લિક કરીને પીડીએફ ફાઈલ ડાઉનલોડ થશે.
જે પીડીએફ ફાઈલમાં તમારું નામ ચકાસવાનું રહેશે.