ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ યોજના શરૂ કરવામા આવેલી છે.
આ યોજનાનો લાભ એ ઘર વિહોણા મકાન બાંધકામ માટે મળશે મફત પ્લોટ.
આ યોજના હેઠળ સો ચોરસ વાર જેટલી જગ્યા મફતમાં આપવામાં આવે છે.
આ યોજના એ 1972 થી કાર્યરત છે.
આ યોજનાનો લાભ ગરીબી હેઠળ લોકો લઈ શકે છે.
આ યોજનાનું મુખ્ય હેતુ ગરીબ લોકોને તેમને ઘર વિહોણા ને મકાન આપવાનો છે.
આ યોજના માટે અરજી ઓફલાઈન કરવાની રહેશે.
આ યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઈટ આ છે. https://panchayat.gujarat.gov.in/
મફત પ્લોટ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજની જરૂરિયાત રહેશે.