મફત છત્રી સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે.

મફત છત્રી સહાય યોજનામાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે 16/07/2022 છે.

જાણવા માટે અહી ક્લિક કરો
મફત છત્રી સહાય યોજનાએ ગુજરાત રાજ્યમાં
બાગાયતી વિભાગ દ્વારા શરૂ
કરવામાં આવેલી છે.
મફત છત્રી સહાય યોજનાએ ગુજરાત રાજ્યમાં
બાગાયતી વિભાગ દ્વારા શરૂ
કરવામાં આવેલી છે.
આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના શાકભાજી વેચતા વ્યક્તિઓને મફતમાં છત્રી આપવામાં આવે છે.
આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના શાકભાજી વેચતા વ્યક્તિઓને મફતમાં છત્રી આપવામાં આવે છે.
જાણવા માટે અહી ક્લિક કરો
ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવતી આવી નવી યોજના વિશે માહિતી જાણવા માટે અમારા સાથે whatsapp ગ્રુપ જોડાવ.

આ યોજના માં ઓનલાઈન અરજી કરવા માટે ની ઓફિશિયલ વેબસાઇટ એ https://ikhedut.gujarat.gov.in છે.

જે પણ વ્યક્તિ આ યોજના માટે લાભ લેવા માંગે છે તે આ યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.
જે પણ વ્યક્તિ આ યોજના માટે લાભ લેવા માંગે છે તે આ યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.
જાણવા માટે અહી ક્લિક કરો
આ યોજના પર ઓનલાઈન અરજી કર્યા બાદ તમારા જિલ્લાના બાગાયતી વિભાગ કચેરી પરથી તમે મફતમાં છત્રી મેળવી શકો છો.

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે શાકભાજી તેમજ ફળફળાદિનો વ્યય થતો અટકે.
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે શાકભાજી તેમજ ફળફળાદિનો વ્યય થતો અટકે.
જાણવા માટે અહી ક્લિક કરો
આ યોજનાનો લાભ માત્ર ગુજરાત રાજ્યમાં રહેતા લોકો જ લઈ શકે છે.