જાણો લેપટોપ સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી!

જાણો લેપટોપ સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી!

ગુજરાતના નાગરિકો અને લેપટોપની ખરીદી પર ગુજરાત સરકાર દ્વારા લોન આપવામાં આવે છે.

લેપટોપ લોન ચાહિયે 40 હજાર રૂપિયા આપવામાં આવે છે 4% ના વ્યાસ દરે મળવા પાત્ર થશે.

લેપટોપ સહાય યોજના એ ગુજરાતના વિદ્યાર્થીઓ લાભ લઇ શકે છે.

લેપટોપ સહાય યોજના નો લાભ અનુસૂચિત જાતિના લોકો લઈ શકે છે.

આ યોજનાએ વિદ્યાર્થીઓના અભ્યાસમાં લાભ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.

લેપટોપ સહાય યોજના માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો ની યાદી જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

લેપટોપ સહાય યોજના અરજી કરવાની ઓફીસર વેબસાઈટ: https://sje.gujarat.gov.in/