PFMS:
ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં? આ રીતે પેમેન્ટ સ્ટેટસ ચેક કરો
સરકાર દ્વારા ખેડૂતો માટે ચુકવણીની સ્થિતિ તપાસવા માટે એ ખૂબ જ
સરળ તેમજ નવી સુવિધા શરૂ
કરવામાં આવેલી છે.
એને
PFMS એટલે કે પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ
તરીકે ઓળખવામાં આવે છે.
તેના થકી ખેડૂતો ચુકવણીની સંબંધિત તમામ
વિગતો અને સ્થિતિ
વિશેની માહિતગાર થશે.
આની મદદથી ખેડૂત મિત્રો તેમના ખાતામાં પૈસા
આવ્યા છે કે નહીં
અથવા ક્યારે ઘરે બેસીને
13માં હપ્તો ટ્રેક
કરી શકે છે.
આનો મોટો ફાયદો એ છે કે ખેડૂત મિત્રોને ઓફિસે અથવા
કચેરીએ ચક્કર ખાવા પડતા નથી
અને ઘરે બેસીને મોબાઈલ થકી આ કામ પૂર્ણ કરી શકે છે.
ખેડૂત મિત્રોએ ચુકવણીની સ્થિતિ તપાસ કરવા માટે
પીએફએમએસ ની સત્તાવાર વેબસાઈટની
મુલાકાત લેવાની રહેશે.
ત્યાંથી
ટ્રેક એનએસપી પેમેન્ટ પર
ક્લિક કરીને રજીસ્ટર બેંક સંબંધિત માહિતી દાખલ કરવાની રહેશે.
ત્યારબાદ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
હેઠળ રકમની સ્થિતિ સરળતાથી તપાસી શકાય છે.
આ વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ
લિંક પર ક્લિક કરો.
Learn more
આવી યોજના વિશેની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારા સાથે
ટેલિગ્રામ ચેનલમાં
જોડાવો.
Learn more
Scribbled Arrow