ભારત સરકાર દ્વારા ખેડૂતોના કૃષિ લોનના વ્યાજ ઉપર સબસીડી આપવામાં આવી.
ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે.
ત્રણ લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર 1.5 ટકા સબસીડી અપાય.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે સબવેન્શન સ્કીમ નો લાભ ખેડૂતોને મળવા પાત્ર થશે.
આ જાહેરાતે ભારતના કેન્દ્ર મંત્રી અનુરાગ ઠાકોર દ્વારા કહેવવામાં આવી હતી.
આ જાહેરાત દ્વારા બધા જ ખેડૂતો માં ખુશીનો મહાલ જોવા મળ્યો છે.
કૃષિ લોનના વ્યાજ દર પર સબસીડી વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે અમારી સાઇટની મુલાકાત લો.