ગુજરાત સરકાર દ્વારા કાચા મંડપ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. 

www.pmviroja.co.in

 આ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ચાલી રહી છે.

www.pmviroja.co.in

 આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને શાકભાજીના પાકો વાવવા માટે પ્રોત્સાહન આપવા બનાવવામાં આવેલી છે.

www.pmviroja.co.in

ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવતી નવી નવી યોજનાઓ વિશે સૌપ્રથમ જાણવા માટે અમારા સાથે whatsapp ગ્રુપ અથવા ટેલિગ્રામ ગ્રુપ પર જોડાઓ.

www.pmviroja.co.in

Arrow
Arrow

 આ યોજના હેઠળ પ્રતિ હેક્ટર વાસના અથવા લાકડાના ટેકા મળવાપાત્ર થશે

www.pmviroja.co.in

 આ યોજનાનો લાભ તમામ જ્ઞાતિના લોકો લઇ શકે છે.

www.pmviroja.co.in

આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.  

www.pmviroja.co.in

અરજી કરનાર વ્યક્તિ પાસે પોતાની માલિકીની જમીન ધરાવતી હોવી જોઈએ.

www.pmviroja.co.in

 કાચા મંડપ સહાય યોજના માટેની અરજી પ્રક્રિયા આઇ ખેડૂત પોર્ટલ શરૂ છે.

www.pmviroja.co.in

 આ યોજનામાં અરજી કરવા માટે અરજી કરનાર વ્યક્તિનું આધારકાર્ડ રેશનકાર્ડ જરૂરિયાત રહે છે.

www.pmviroja.co.in

 અરજી કરનાર વ્યક્તિના બેન્ક એકાઉન્ટ પહેલા પેજની ઝેરોક્ષ જમા કરાવવાની રહેશે.

www.pmviroja.co.in