ગિરનાર અને અંબાજીના રોપ વેના ભાવમાં થયો ઘટાડો
ગુજરાતમાં સ્થિત ગિરનાર અને અંબાજી યાત્રાધામ માં રોપવેના ટિકિટના ભાવમાં ઘટાડો.
યાત્રાધામ અંબાજી ગબ્બર રોપ વેની ટિકિટ નો ભાવ ૧૨૫ રૂપિયા થયા છે.
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી
મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ
પર જોડાઓ.
www.pmviroja.co.in
Arrow
Arrow
ગિરનારમાં રોપ વે ના ભાવ માં થયો ઘટાડો
નાની રોપ-વેમાં આવવા તથા જવા ના ટિકિટ નો ભાવ 123 રૂપિયા કરવામાં આવ્યો છે
ગુજરાત સરકાર દ્વારા યાત્રાળુઓને દર્શન કરવા માટે ખૂબ જ મોટી રાહત મળવાપાત્ર થશે .