Jio Phone 5g

રિલાયન્સ જીઓ હવે નવો 5g ફોન લોન્ચ કરવા જઈ રહી છે.

હવે ભારતમાં 5G છે ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ જશે.

Jio ફોન 5g ની કિંમત 12000 રૂપિયાની આસપાસ જોવા મળશે.

આ ફોન એ 2500 રૂપિયા નો ડાઉન પેમેન્ટ સાથે મેળવી શકાશે.

Jio ફોન એ 6.5 ઇંચ HD + IPC LCD ડિસ્પ્લે સાથે આવશે.

5g ફોન એ પ્રગતિ OS સાથે જોવા મળશે.

આ ફોન એ  1:1600 x 720 Resolutions સાથે જોવા મળશે.

13 MP નો પ્રાઇમરી કેમેરો જોવા મળશે.

આ ફોન એ 480 5g સ્નેપ સનેપ ડ્રેગન ચિપ સેટ સાથે આવશે.

2 MP નો માઇક્રો લેન્સ કેમેરા પણ જોવા મળશે.