ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે.

આ ભરતીમાં 108 જેટલી કોન્સ્ટેબલની જગ્યા બહાર પડેલી છે.

આ ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા એ 19 ઓગસ્ટ થી શરૂ થયેલ છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 17 મી સપ્ટેમ્બર 2022 છે.

આ ભરતીમા ન્યૂનતમ પગાર 21,700 છે

મહત્તમ પગારે ૬૯,૨૦૦ રૂપિયા છે.

આ ભરતીમાં અરજી કરવા માટે ન્યૂનતમ વર્ષ ઉંમર 18 વર્ષ હોવા જોઈએ.

ITBP ભરતી 2022 માટે છેલ્લી તારીખ શૈક્ષણિક લાયકાત, પગાર, પસંદગીની પ્રક્રિયા, અરજી ફી જેવી વગેરે માહિતી જાણવા માટે

ભરતીમાં અરજી કરવા મહત્તમ ઉંમરે 23 વર્ષ હોવા જોઈએ.

ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી નવી ભરતી કે યોજના વિશે માહિતી મેળવવા માટે અમારા સાથે વોટ્સએપ ગ્રુપ પર જોડાવ.

આ ભરતીમાં કોન્સ્ટેબલ માટેની ભરતી બહાર પડેલી છે.

ITBP ભરતી 2022 વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે...

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 વિશે સંપૂર્ણ માહિતી જાણવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.