આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી 2022  iKhedut Portal Yojana List

આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી 2022  iKhedut Portal Yojana List

આઈ ખેડુત પોર્ટલ (IkhedutPortal 2022) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું પોર્ટલ છે.

આઈ ખેડુત પોર્ટલ (IkhedutPortal 2022) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું પોર્ટલ છે.

આ પોર્ટલ દ્વારા ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોનવી નવી યોજનો લોન્ચ કરવામાં માટે આ પોર્ટલ નું નિર્માણ કરવામાં આવ્યું છે.

મેળવવા માટે અહીં ક્લિક કરો 

આ પોર્ટલ હેઠળ ગુજરાતના નાગરિકોનું જીવનધોરણ ઊંચું લાવવા માટેની વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે અને મોટાભાગે આ પોર્ટલ દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી યોજના વિશેની માહિતી સૌથી પહેલા મેળવવા માટે અમારા સાથે whatsapp ગ્રુપમાં જોડાવા. 

આ પોર્ટલ નાગરિકો માટે ખૂબ જ હિતકારી અને સમયનો બચાવ કરી શકે છે, આ પોર્ટલ પર ચાલતી યોજનામાં વ્યક્તિએ અરજી કરવા ઈચ્છતા હોય તો તે વ્યક્તિ આ પોર્ટલના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે.

આ પોર્ટલ શરૂ થતાં ગુજરાતના નાગરિકોને કચેરીએ ધક્કા ખાવા પડતા નથી જે પણ યોજના માટે અરજી કરવા ઇચ્છે છે તે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરીને તે યોજનાનો લાભ લઇ શકે છે.

મેળવવા માટે અહીં ક્લિક કરો 

કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના

કિસાન પરિવહન યોજના

પશુ ખાણદાણ સહાય યોજના

મફત છત્રી યોજના 

આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી 2022

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના

પશુ સંચાલિત વાવણીયો

ડ્રીપ ઇરીગેશન યોજના

ખેડૂત મોબાઈલ સહાય યોજના

આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી 2022

ટ્રેક્ટર સહાય યોજના

ખેડૂત અકસ્માત વીમા યોજના

ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે

પ્લગ નર્સરી

આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી 2022

મેળવવા માટે અહીં ક્લિક કરો 

મહિલા સ્ટાઇપેન્ડ યોજના

સરગવાની ખેતીમાં સહાય

દેશી ગાય સહાય યોજના 

દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય

આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી 2022

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના 

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના ફળપાકોના વાવેતર માટે

આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી 2022

મેળવવા માટે અહીં ક્લિક કરો 

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના ની યાદી માંથી જો તમારે કોઈપણ યોજના વિશેની વધુ માહિતી મેળવવી હોય તો નીચે આપેલી લીંક પર ક્લિક કરો. 

મેળવવા માટે અહીં ક્લિક કરો