કોમ્પ્રેહેસિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના
કોમ્પ્રેહેસિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાય છે.
આ યોજના માટેની અરજી આઇ ખેડૂત પોર્ટલ પર ચાલી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.
Arrow
Arrow
આ યોજના હેઠળ ખેતીના ખર્ચાના 50% સહાય મળવા પાત્ર થશે
આ યોજનાનો લાભ લેવા માટે પાંચ ખેડૂતો ભેગા મળીને સામુહિક ખેતી કરે
તો તેમને 75% સુધી સહાય મળવા પાત્ર થશે જે 50 હેક્ટર સુધી માન્ય ગણાશે.
આ વર્ષે કોમ્પ્રેહેસિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.
Arrow
Arrow
આ યોજના વિશે વધુ માહિતી મેળવવા માટે આ 0288- 2571565 નંબર પર કોલ કરો.