હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી 2022 @hpcl.co.in

હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી 2022 @hpcl.co.in

ગુજરાત રાજ્યમાં હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન(Hindustan Petroleum) દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી 2022 આવી છે.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ એ કુદરતી ગેસ તેમજ તેમની ઉત્પાદન કરતી કંપની છે.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે. 

આ ભરતીમાં ટોટલ 294 જેટલી જગ્યા છે. 

આ ભરતીમાં ટોટલ 294 જેટલી જગ્યા છે. 

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત એ અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ છે.

હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન દ્વારા આ ભરતી એ ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવેલી છે.

જે લોકો આ ભરતી માં અરજી કરવા ઇચ્છે છે તે હિન્દુસ્તાન પેટ્રોલિયમ ની ઓફીસીયલ વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ માં ભરતી શરૂ થવાની તારીખ: 23-06-2022

 હિન્દુસ્તાન પેટ્રોલિયમ માં ભરતી પૂરી થવાની તારીખ: 22-07-2022