વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક અભિયાન ની જાહેરાત કરવામાં આવેલી છે.

હર ઘર તિરંગા અભિયાન

આ અભિયાન નું નામ હર ઘર તિરંગા અભિયાન રાખવામાં આવેલું છે.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવેલો અભિયાન છે.

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

www.pmviroja.co.in

Arrow
Arrow

ભારત સરકાર દ્વારા 13 થી 15 ઓગસ્ટ સુધી દરેકના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે વિનંતી કરવામાં આવેલી છે.

આ અભિયાનનો મુખ્ય હેતુ ભારતના નાગરિકોને દેશપ્રેમ તથા દેશભક્તિની ભાવના જગાવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવેલું છે.

આ અભિયાન હેઠળ સરકાર દ્વારા હર ઘર તિરંગા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવે છે.

હર ઘર તિરંગા અભિયાનનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.

આયો આ અભિયાનમાં લાભ લેવા માટે harghartiranga.com આ વેબસાઈટ પર અરજી કરો.

આયો આ અભિયાનમાં લાભ લેવા માટે harghartiranga.com આ વેબસાઈટ પર અરજી કરો.

Thick Brush Stroke

Click here

આ અભિયાનમાં રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા ઓનલાઈન જાણવા માટે નીચે આપેલ લીક પર ક્લિક કરો.

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

www.pmviroja.co.in

Arrow
Arrow