GSEB SSC Result 2022: ધોરણ 10નું 65.18 ટકા પરિણામ જાહેર, સુરત જિલ્લો ટોપ પર
ગુજરાત રાજ્યમાં ધોરણ-10નું પરિણામ આવી ગયું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ
ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે પરિણામ ની બાબતમાં સુરત જિલ્લો સૌથી આગળ છે.
ગુજરાતના સુરત જિલ્લામાં 75.64 ટકા જેટલું રિઝલ્ટ આવ્યું છે.
આ વખતે બોર્ડની પરિણામ માં છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 જેટલું વધારે સારું પરિણામ મેળવિયું છે.
ગુજરાત રાજ્યમાં પાટણ જિલ્લાનું સૌથી નીચું પરિણામ આવેલું છે.
ગુજરાત રાજ્યમાં પાટણ જિલ્લાનું સૌથી નીચું પરિણામ આવેલું છે.