શ્રવણ તીર્થ સહાય યોજના

www.pmviroja.co.in

શ્રવણ તીર્થ સહાય યોજનામાં સહાયનું ધોરણ વધારી દેવામાં આવ્યું છે.

શ્રવણ તીર્થ સહાય યોજના

www.pmviroja.co.in

ગુજરાત સરકાર દ્વારા શ્રવણ તીર્થ યોજના ઉપર સહાય 50% ટકાથી વધારીને 75% ટકા કરી દેવામાં આવેલી છે.

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

www.pmviroja.co.in

Arrow

શ્રવણ તીર્થ સહાય યોજના

www.pmviroja.co.in

આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસતા ૬૦ વર્ષથી વધુ વર્ષ વૃદ્ધોને યાત્રા કરવામાં આવે છે.

શ્રવણ તીર્થ સહાય યોજના

www.pmviroja.co.in

 આ યોજના હેઠળ વૃદ્ધોને યાત્રા દરમિયાન થતો ટ્રાવેલ ના ખર્ચા પર સરકાર દ્વારા ૭૫ ટકા સહાય આપવામાં આવે છે.

શ્રવણ તીર્થ સહાય યોજના

www.pmviroja.co.in

 આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરનાર વ્યક્તિ age 30 થી 35 વ્યક્તિઓનું ગૃપ  બનાવવું જરૂરી છે.

શ્રવણ તીર્થ સહાય યોજના

www.pmviroja.co.in

જો તમે પણ શ્રવણ તીર્થ યોજના નો લાભ લેવા માંગો છો તો તેમના માટે સરકાર દ્વારા અમુક પાત્રતા નકકી કરવામાં આવેલ.

શ્રવણ તીર્થ સહાય યોજના

www.pmviroja.co.in

શ્રવણ તીર્થ યોજના માં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો ની માહિતી જાણવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.