ગુજરાતમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે.

આ ભરતીમાં 245 જેટલી ખાલી જગ્યા બહાર પાડવામાં આવેલી છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 9 સપ્ટેમ્બર સુધીની છે.

ભરતીમાં અરજી કરવાની શરૂઆત 25 ઓગસ્ટથી થશે.

જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવાની છે જે તેમને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ ભરતીમાં અરજી કર્યા બાદ લેખિત પરીક્ષા તેમજ ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારોને પસંદગી કરવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

Arrow
Arrow

આ ભરતીનું ફોર્મ ઓનલાઈન ભરતી વખતે 100₹ રૂપિયાની અરજી ફી લેવામાં આવશે.

GPSC ભરતી માટેની અરજી કેવી રીતે કરી શકાય તે વિશેની માહિતી જાણવા માટે 

જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર જાહેરાત વાંચવા માટે

ઇન્ડિયા પોસ્ટ ભરતી 2022 વિશે સંપૂર્ણ માહિતી જાણવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.