આજના જ્ઞાનગુરુ ક્વિઝ ના આપતા પહેલા તેમના પ્રશ્નો વાંચો
બધા સવાલ જવાબ જાણવા માટે
ગુજરાત રાજ્યમાં જમીનની ખારાશ (સેલીનીટી) ઘટાડવા કેટલા જિલ્લાઓમાં યોજના ચાલે છે ?
ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST-GOI) હેઠળની સંસ્થા NATMOનું પૂરુંનામ શું છે ?
સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના હેઠળ આગામી 3 વર્ષમાં કેટલા સબસ્ટેશન સ્થપાય તેવી શક્યતા છે ?
ગુજરાતના કયા સ્થળને એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ તરીકે ઓળખવામાં આવે છે ?
અમદાવાદની કઈ વીજકંપની રહેણાંક અને ઔદ્યોગિક હેતુ માટે વીજપુરવઠો પૂરો પાડી રહી છે ?
પાણીના ટીપે ટીપાંનો ઉપયોગ કરીને મહત્તમ ખેતઉત્પાદન કરવા પ્રેરિત કરતી યોજના કઈ છે ?
આઝાદ હિન્દ ફોજની સ્થાપના કોણે કરી હતી ?
બધા સવાલ જવાબ જાણવા માટે
મિમુસોપ્સ એલેંગી (બોરસલ્લી) કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?
ગુજરાત વન વિભાગના વર્ષ 2019ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે નળ સરોવરના જળ પક્ષીઓ ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
ડિજિટલ સેવા સેતુ હેઠળ હાલમાં કેટલી ગ્રામપંચાયતો છે ?
વિશ્વની અવકાશ એજન્સીઓમાં ISROનું સ્થાન કયું છે ?
નીચેનામાંથી કયું પુસ્તક ભારત સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય બાળસ્વાસ્થ્ય કાર્યક્રમ’ હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું છે ?
ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
ગુજરાત સરકાર દ્વારા ‘સક્ષમ- KVK 2.0’ યોજના હેઠળ નવાં વ્યવસાય શરૂ કરવા માટે લાભાર્થીને એક વખત અપાતી પ્રોત્સાહનની મહત્તમ રકમ કેટલી છે ?