આજના જ્ઞાનગુરુ ક્વિઝ ના આપતા પહેલા તેમના પ્રશ્નો વાંચો

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ના પ્રશ્નો

ખેડૂત પરિવારની મહિલાઓ માટે ખેત ઉત્પાદન વધારી શકાય અને ખેતીની વૈજ્ઞાનિક તાલીમ આપી શકાય તે માટે કઈ યોજના શરુ કરેલ છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ના પ્રશ્નો

ગુજરાત રાજ્યમાં ખેડૂતને વોટર કેરિંગ(પાણીના વાહન)પાઇપની સહાય કેટલા વર્ષે મળે છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ના પ્રશ્નો

1. ‘સોનખત’ અને ‘હીરાખત’ શામાંથી બનાવેલ ખાતરો છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ના પ્રશ્નો

ઉદ્દીશા-પ્લેસમેન્ટ યોજનાનો હેતુ શો છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ના પ્રશ્નો

MNREનું પૂરું નામ શું છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ના પ્રશ્નો

‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’નો મુખ્ય હેતુ શો છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ના પ્રશ્નો

કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ના પ્રશ્નો

રંગઅવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ના પ્રશ્નો

સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ના પ્રશ્નો

ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી નવી ભરતી કે યોજના વિશે માહિતી મેળવવા માટે અમારા સાથે વોટ્સએપ ગ્રુપ પર જોડાવ.

વાગડનું મેદાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ના પ્રશ્નો

NAMO ટેબ્લેટનું પૂરું નામ શું છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ના પ્રશ્નો

કયા મિશનનો ઉદ્દેશ્ય ભારતના ઘટતા જતા વન આવરણનું રક્ષણ, પુનઃ સ્થાપન અને વધારો કરવાનો છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ના પ્રશ્નો

B.P.R & D નું પૂરું નામ શું છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ના પ્રશ્નો

પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ સૈનિકોની ધર્મપત્નીઓને દીકરીના લગ્ન માટે કયું બોર્ડ સહાય આપે છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ના પ્રશ્નો

ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી નવી ભરતી કે યોજના વિશે માહિતી મેળવવા માટે અમારા સાથે વોટ્સએપ ગ્રુપ પર જોડાવ.

વિદેશ અભ્યાસ લોન સહાય યોજના