આજના જ્ઞાનગુરુ ક્વિઝ ના આપતા પહેલા તેમના પ્રશ્નો વાંચો
1. રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર વચ્ચે મહેસૂલની વહેંચણી માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે ?
1. સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું ?
1. ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજયના ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા ?
1. ભીલ સેવામંડળના સ્થાપક કોણ હતા?
1. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં રચાયું છે ?
1. દક્ષિણ ભારતમાં ભક્તિમાં કયા સંતોનું પ્રદાન છે?
1. સંપૂર્ણ ક્રાંતિના પ્રણેતા કોણ હતા?
ગુજરાતમાં આવેલ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
ગુજરાતમાં આવેલ હિંગોળગઢ વાઈલ્ડલાઈફ સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
મહેસાણામાં કઈ ડેરી આવેલી છે ?
1. ‘UIDAI’નું પૂરું નામ શું છે ?
જેવા બધા સવાલ ના જવાબ જાણવા સ્વાઇપ અપ કરો
ટ્યુશન સહાય યોજના