ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા, જીતો 25 કરોડના ઇનામો

ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 શરૂ કરવામાં આવેલી છે.

www.pmviroja.co.in

આ ક્વિઝ એ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલી છે.

www.pmviroja.co.in

આ ક્વિઝ નું શુભારંભ એ અમદાવાદના સાયન્સ સિટી માંથી કરવામાં આવેલું છે.

www.pmviroja.co.in

ગુજરાત સરકારની નવી યોજનાઓ વિશે સૌથી પહેલા જાણવા માટે અમારી સાથે WhatsApp ગ્રુપ પર જોડાવ.

www.pmviroja.co.in

આ ક્વિઝ દ્વારા 1.60 લાખ કરોડના ઇનામ વિતરણ કરવામાં આવશે.

www.pmviroja.co.in

આ ક્વિઝ માં ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓના લાભ માપદંડ ફાળવવામાં આવેલું ફંડ જેવી વગેરે માહિતી પૂછવામાં આવશે.

www.pmviroja.co.in

આ ક્વિઝ ની તૈયારી કરવા માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લઈને યોજના વિશેની માહિતી મેળવી શકો છો.

www.pmviroja.co.in

આ ક્વિઝમાં દર અઠવાડિયે વિજેતા જાહેર કરવામાં આવશે.

www.pmviroja.co.in

આ ક્વિઝમાં ગુજરાતના નાગરિકો અથવા શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લાભ લઇ શકે છે.

www.pmviroja.co.in

આ ક્વીઝ ઓનલાઇન મોડ રહેશે જે લોકો આ ઓનલાઇન મોડ છે, તે ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ ઓફલાઈન બોર્ડની પરીક્ષા હશે.

www.pmviroja.co.in

આ ક્વિઝ માં અરજી કરવા માટે ની સાઈટ www.g3q.co.in પરથી કરી શકો છો.

www.pmviroja.co.in

આ ક્વિઝમાં ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા જાણવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.

www.pmviroja.co.in

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ માટે ભવિષ્યમાં આવનારી નોટિફિકેશન અથવા માહિતી માટે અમારી વેબસાઈટ ને બુકમાર્ક રાખો.

www.pmviroja.co.in