Good Morning Quotes in Gujarati

ક્યારેય એવું ન વિચારતા … મારા વિના એમનું કામ અટકી જશે તો… આ દુનિયા સ્વાર્થી જ છે… પત્તાની ગેમમાં એક પત્તું ખોવાઈ જાય ને તો… લોકો જોકરને પણ રાજા બનાવી દે છે..:!!!

spiritual good morning quotes in gujarati

*દોરી વગરની સોય જેવી થઇ ગઈ છે જિંદગી,* *સિવાતું કંઈ નથી અને બસ ખૂંચ્યા કરે છે....*

romantic good morning quotes in gujarati

ધારો એટલું મળી જાય તો પણ...! ધારો એટલું માણી નથી શકાતું..!

good morning quotes in gujarati for love

જે સમસ્યાનો કોઈ ના હોય ઉપાય, એનો હલ બસ ॐ નમ: શિવાય !!

inspirational good morning quotes in gujarati

જેવી રીતે ” પૈસા " ની કદર કરો છો ને બસ એજ રીતે " સંબંધો " ની પણ કરજો કારણ કે બંને ને ગુમાવવા તો સહેલા છે,પણ કમાવવા ખૂબ અધરા છે *સુપ્રભાત*

whatsapp good morning quotes in gujarati

છાંયડો હમેશા નથી રહેતો સાહેબ, જીવનમાં તડકાની પણ મજા લેતા શીખો !! --**શુભ સવાર **--

friend good morning quotes in gujarati

પહેરવેશ ભલે ગમે તેટલો સુંદર હોય, ખરાબ ચરિત્રને તે સંતાડી નથી શકતો. @શુભ સવાર@

good morning quotes in gujarati for friends

આશા ભલે ગમે તેટલી નાની હોય, પણ નિરાશા કરતા તો સારી જ હોય છે !! #Good Morning