ઘરઘંટી સહાય યોજના ગુજરાત 2022 | Flour Mill Sahay Yojana Gujarat

આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતા લોકો માટે ઘરઘંટી સહાય આપવામાં આવે છે.

 આ યોજના માટે ઓનલાઈન અરજી એ ઈ સમાજ કલ્યાણ ની ઓફીસીયલ વેબસાઇટ પર છે કરવાની રહેશે.

 આ યોજના માટે ઓનલાઈન અરજી એ ઈ સમાજ કલ્યાણ ની ઓફીસીયલ વેબસાઇટ પર છે કરવાની રહેશે.

 આ યોજના ની છેલ્લી તારીખે 30 જૂન 2022 સુધી આ રચના માટે ઓનલાઇન અરજી કરી શકાય છે.

ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરી નવી યોજના વિશે સૌથી પહેલાં જાણવા માટે અમારા સાથે whatsapp ગ્રુપ પર  જોડાઓ.

 આ યોજના માટે 16 વર્ષથી લઇને 60 વર્ષની મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે.

 આ યોજનાએ માનવ ગરીમા યોજના હેઠળ ચાલતી યોજના છે.

 આ યોજનાનો મુખ્ય હેતુ એ ગુજરાત રાજ્યમાં વસતા ગરીબ લોકોને આર્થિક રીતે સહાય આપવાનો છે.

આ યોજના માં ઓનલાઈન અરજી કરવાની  સંપૂર્ણ માહિતી જાણવા માટે અહીં આપેલ લિંક પર ક્લિક કરો.

સરકાર દ્વારા આ યોજનાનો લાભ લેવા માટે અમુક પાત્ર નક્કી કરવામાં આવેલ છે જો તમે આ યોજના પાછળ ધરાવતા હોય તો તમે આ યોજના માટે અરજી કરવા માટે કરી શકો છો.