ડ્રોનની મદદથી દવાનો છંટકાવ 

ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો છંટકાવ કરી શકે છે.

ગુજરાત સરકાર દ્વારા ડ્રોનથી દવાનો છટકાવ કરવા માટે એક નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં ખેતી ક્ષેત્ર ટેકનોલોજી નો વિકાસ કરવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

Arrow
Arrow

આ યોજના થકી ૨૦ મિનિટમાં એક હેક્ટરમાં દવાનો છટકાવ કરી શકાશે.

સરકાર દ્વારા આ યોજનામાં 90% સહાય મળવાપાત્ર થશે.

પ્રતિ હેક્ટર 500 રૂપિયા સહાય અથવા 90 ટકા સહાય છે ઓછું હશે તે મળવાપાત્ર થશે.

સરકાર દ્વારા આ યોજનામાં  1200 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

Arrow
Arrow

આ યોજના છે કે ખેડૂતોને પાકમાં 40% નો વધારો જોવા મળશે.

આ યોજના હેઠળ 20 મિનિટમાં 25 લીટર પાણી દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે