ગુજરાત રાજ્યમાં વસતા ખેડૂતો જે કરે છે ડ્રેગન ફ્રુટ ની ખેતી તેના માટે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત. 

ગુજરાત રાજ્યમાં વસતા ખેડૂતો જે ફ્રુટ ની ખેતી કરે છે તેમને આપવામાં આવશે એક્ટર દીઠ સહાય.

ગુજરાત રાજ્યમાં ડ્રેગન ફ્રુટ ની ખેતી ઉપર સરકાર દ્વારા હેક્ટર  ત્રણ લાખ અને 4.50/- લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. 

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી નવી યોજનાઓ વિશે સૌથી પહેલાં જાણવા માટે અમારા સાથે વોટ્સએપ ગ્રૂપ પર  જોડાવો. 

 આ યોજના હેઠળ સરકાર દ્વારા 650/-લાખ નો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે. 

સરકાર દ્વારા આપવામાં આવતી સહાય ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. 

 ડ્રેગન ફ્રુટ ની ખેતી કરવા માટે સહાય આપવામાં આવે છે કારણકે ડ્રેગન ફુટ નો નિકાસ અને આયાત ઘટે. 

 સરકાર દ્વારા ખેડૂતો માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે.