ગુજરાત વાસીઓને હવે ડોલ્ફિન જોવા કહી દૂર જવાની જરૂર નથી સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં જોવા મળી ડોલ્ફિન.

ગુજરાતમાં ઓખાથી લઈને પોરબંદર સુધીના દરિયામાં ઘણીવાર જોવા મળે છે ડોલ્ફિન.

આજકાલ ગુજરાતના દરિયાઓમાં ડોલ્ફિનને વસવાટ કરવાનું શરૂ કરી દીધું છે.

હમણાં આ દિવસોમાં ઓખા નજીક ચાર-પાંચ ડોલ્ફિન તેમના રાજમાં ઉછળતી હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે વાયરલ.

પહેલા ગુજરાતના લોકોને ડોલ્ફિન નિહાળવા માટે ગોવા જેવા સ્થળોએ માટે જવું પડતું પરંતુ હવે ગુજરાતમાં જ જોવા મળશે ડોલ્ફિન.

હવે ડોલ્ફિનને ગુજરાતના દરિયા કિનારાને પોતાનું ઘર બનાવી ચૂકી છે.

ગુજરાતના દરીયાકિનારે ડોલ્ફિન એ ખૂબ જ નજીકથી જોવા મળે છે.

 2019 ના સર્વે મુજબ 232 જેટલી ડોલ્ફિન નોંધવામાં આવેલી હતી.

ઓખા દ્વારકા અને પીરોટન ટાપુ દરિયામાં થોડે દૂર જતાં જ ડોલ્ફિન માછલી ના થાય છે દર્શન. 

ભારતમાં નદીની ડોલ્ફિન ઉપરાંત દર દરિયાઈ ડોલ્ફિનની ચાર પ્રજાતિઓ જોવા મળે છે. 