કાજુ ખાવાના આવા ફાયદાઓથી તમે પણ અજાણ હશો...

કાજુ વિશ્વના સૌથી લોકપ્રિય ડ્રાય ફ્રુટ્સમાંથી એક છે. ઘણા અભ્યાસોમાં કાજુમાં રહેલા પોષક તત્વો અને તેના સ્વાસ્થ્ય લાભોનો ઉલ્લેખ છે.

કાજુ વિશ્વના સૌથી લોકપ્રિય ડ્રાય ફ્રુટ્સમાંથી એક છે. ઘણા અભ્યાસોમાં કાજુમાં રહેલા પોષક તત્વો અને તેના સ્વાસ્થ્ય લાભોનો ઉલ્લેખ છે.

કાજુમાં પોલીફેનોલ્સ અને કેરોટીનોઈડ નામના એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે શરીર માટે ઘણી બધી બાબતોમાં અત્યંત ફાયદાકારક હોઈ શકે છે.

ભારતમાં કાજુનો ઉપયોગ ઘણી રીતે થાય છે. પનીર અને ચિકન ગ્રેવી બનાવવાથી લઈને અનેક પ્રકારની મીઠાઈઓ તૈયાર કરવા માટે કાજુનો ઉપયોગ કરવામાં આવે છે. 

વજન ઘટાડવાનો પ્રયાસ કરનારાઓ માટે કાજુનું સેવન વિશેષ ફાયદાકારક હોઈ શકે છે. 

વજન ઘટાડવામાં મદદ કરે છે કાજુ 

ન્યુટ્રિએન્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા 2017ના અભ્યાસ અનુસાર, કાજુમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ પાચન સ્વાસ્થ્યને સુધારી શકે છે અને ભૂખ ઓછી કરી શકે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે કાજુ 

કાજુ ઘણા પ્રકારના હૃદય રોગ, સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે.

હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય 

કાજુ ઘણા પ્રકારના હૃદય રોગ, સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે.

હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે કાજુ

ટાઇપ-2 ડાયાબિટીસથી પીડિત લોકો તેમના આહારમાં કાજુનો સમાવેશ કરવાથી ફાયદો થઈ શકે છે. કાજુ ફાઇબરનો સારો સ્ત્રોત છે. 

કાજુ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક