ભોજન બિલ સહાય યોજના હેઠળ  વિદ્યાર્થીઓ ને આપવામાં આવે છે 15,000/- રૂપિયા ની સહાય

ભોજન બિલ સહાય યોજના એ ગુજરાતના બિન અનામત તેમજ શિક્ષણ અને આર્થિક વિકાસ નિગમ દ્વારા ચલાવવા માં આવે છે

આ યોજનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરવાની રહશે

આ યોજનો લાભ એ વિદ્યાર્થીઓ લઈ શકે છે, જે બિનઅનામત વર્ગ આવતા હોય 

આ યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટેની છેલી તારીખ એ 31/06/2022 છે .

જો તમે હજી સુધી આ યોજના માટે અરજી કરી નથી તું આજે અરજી કરો

ભોજન બિલ સહાય યોજના માટે અરજી કરવા માટે https://gueedc.gujarat.gov.in/ આ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે