અમદાવાદ અગ્નિવીર આર્મી રેલી ભરતી 2022

આ ભરતીમાં આઠ દસ તેમજ 12 પાસ ઉમેદવારો ભારતીય સેનાની અગ્નિવીર ભરતીમાં અરજી કરી શકે છે.

અરજી કરવાની શરૂઆત એ 05 ઓગસ્ટના રોજ શરૂ થઈ છે.

આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખે 3 સપ્ટેમ્બર 2020 છે.

આ ભરતીમાં અગ્નિવીર આર્મી એક્ટ 1950 આધીન અરજી કરવાની રહેશે.

આ એક ઠેઠળ અરજી કરનાર ઉમેદવારોને જમીન સમુદ્ર અથવા હવાઈ માર્ગે કોઈ પણ જગ્યાએ જવાનું આદેશ આપી શકાય છે.

અમદાવાદ અગ્નિવીર આર્મી રેલી ભરતી યોજના એ ભારતીય સેના દ્વારા બહાર પાડવામાં આવેલી છે.

આ ભરતીમાં કોઈ પણ પ્રકારની પેન્શન તેમજ  ઇટી મળવા પાત્ર થશે નહીં.

આ ભરતીમાં ૧૭.૫ વર્ષ થી લઇ ને 23 વર્ષના ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે.

આ ભરતી હેઠળ 4 વર્ષ સુધી સેવા બજાવવાની રહશે.

ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી નવી ભરતી કે યોજના વિશે માહિતી મેળવવા માટે અમારા સાથે વોટ્સએપ ગ્રુપ પર જોડાવ.

Arrow
Arrow