ગુજરાત રાજ્યના નાગરિકો અને રોજગાર આપવા માટે અનુબંધન પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે.

અનુબંધન પોર્ટલ એ શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલું છે.

આ પોર્ટલ દ્વારા નોકરી આપનાર અને શોધનાર વ્યક્તિઓને લાભ થશે.

આ પોર્ટલે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું છે.

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજનાઓ વિશે સૌથી પહેલી જાણકારી મેળવવા માટે અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

આ પોર્ટલના મુખ્ય ઉદ્દેશ્ય નોકરી શોધનારને તેમની નોકરી આપવાનો છે.

અનુબંધન બંધન પોર્ટલમાં ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા જાણવા માટે નીચે આપેલા લીંક પર ક્લિક કરો.

અત્યાર સુધી આ પોર્ટલ પર બે લાખ કરતા પણ વધારે નોકરી ની પોસ્ટ કરવામાં આવેલી છે.

અત્યાર સુધી આ પોર્ટલ પર બે લાખ કરતા પણ વધારે નોકરી ની પોસ્ટ કરવામાં આવેલી છે.

અનુબંધન દ્વારા તમે નોકરી અપ્લાય બે રીતે કરી શકો છો એક એપ્લિકેશન દ્વારા અને એક વેબ દ્વારા.

અનુબંધન પર ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા વિશે જાણવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.