ચાલો !! જાણીએ બદામના ખાવાના ફાયદા
એક રિસર્ચ અનુસાર જે વ્યક્તિ અઠવાડિયામાં 5 દિવસ બદામ ખાય છે તેને હાર્ટ એટેકનો ખતરો 50% ઓછો થઈ જાય છે.
બદામ ખાવાથી લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરી શકાય છે.
બદામ ખાવાથી હૃદય રોગનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે.
બદામમાં હાજર ફોસ્ફરસ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે.
રોજ બદામ લેવાથી ડાયાબિટીસ કંટ્રોલ થાય છે અને ઇન્સ્યુલિનની જરૂર પડતી નથી.
દરરોજ સવારે પલાળેલી બદામ ખાવાથી મગજ તેજ બને છે અને યાદશક્તિ પણ તેજ બને છે.
બદામમાં હાજર મેગ્નેશિયમ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ છે.
જો તમારું પેટ હંમેશા તમને તકલીફ આપે છે, તો દરરોજ 2-3 બદામ ખાવાનું શરૂ કરો, પાચન સ્વસ્થ રહેશે.